Wednesday, 18 April 2012

જીન્દગી નો જેના પર દારો-મદાર છે,
ઍ લોખંડ્ ની સલાખ નથી, શ્વાસો નાં તાર છે,
જીવી રહ્યો  છું,"મુકેશ્"  ફક્ત એક જ કારણે,
હ્રદય ને ધડકવા સાથે , અસીમ લગાવ છે,

No comments:

Post a Comment